प्रेगनेंसी कितने दिन में पता चलता है ? Pregnancy Kitne Din Mein Pata Chalta Hai?

प्रेगनेंसी की जाँच करना आज के समय में कोई बहुत बड़ा मुश्किल काम नहीं है, क्योंकि आज के समय में मार्केट में आपको बड़ी आसानी के साथ किट मिल जायँगे जिनसे आपको पता चल जाएँगा कि आप प्रेगनेंट है या नहीं । आपकी जानकारी के लिए बता दूँ प्रेगनेंसी टेस्‍ट का रिजल्‍ट तब सबसे ज्‍यादा … Read more

દિવેલના ફાયદા – એરંડિયાના ફાયદા – Castor Oil Benefits in Gujarati

હેલો મિત્રો, વર્ષોથી આપણા ઘરોમાં દિવેલનો ઉપયોગ અનેક સમસ્યાઓમાં કરવામાં આવે છે અને તેને આપણે સબ દુખો કી એક દવા તરીકે ઓળખીએ છીએ. દિવેલમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ રહેલા છે. દિવેલ સ્વાસ્થ્યવર્ધક પણ છે અને ત્વચા અને વાળ માટે પણ સારું છે. દિવેલ તાસીરે ગરમ, પચવામાં ભારે, ચીકણું, રોચક, વાત પિત્તનાશક અને કફકર છે. … Read more

{7 શ્રેષ્ઠ} ગિલોય(ગળૉ) ના ફાયદાઓ – TinosporaCordifolia Benefits In Gujarati

હેલો મિત્રો, ગિલોય એટલે કે TinosporaCordifolia એક બહુવર્ષીય વેલ છે. તેના પાંદડાંને પાનના પત્તા ની જેમ ઉપયોગમાં લેવામાં આવે છે. આયુર્વેદમાં તેને અનેક નામોથી ઓળખવામાં આવે છે. જેમકે અમૃતા, ગડુચી, વગેરે.. ગિલોય એટલે ગુણકારી છે કે તેનું નામ અમૃતા રાખવામાં આવ્યું છે. આયુર્વેદ જગતમાં તે તાવની મહાન ઔષધી તરીકે ઓળખાય છે. ગિલોયની વેલ જંગલો, ખેતરોની … Read more

{10 શ્રેષ્ઠ} તકમરીયા ના ફાયદાઓ – Subja Seed Benefits In Gujarati

નમસ્કાર દોસ્તો, ઉનાળામાં પડતી ગરમીમાં ઠંડક મેળવવા આપણે વિવિધ ઠંડા ખાદ્ય પદાર્થો પર મારો ચલાવતા હોઈએ છીએ. જેવા કે આઈસ્ક્રીમ, બરફનો ગોળો, વિવિધ ફળોના જ્યૂસ, ફાલુદા વગેરે.આ બધામાં નાના-મોટા બધાને જ ફાલુદા તો પસંદ હશે જ ને ખાધા પણ હશે.જેલી, ઠંડુ ફ્લેવર દૂધ સાથે આઈસ્ક્રીમની મજામાં ફાલુદા માં વપરાતા જેલી જેવા બી તો યાદ હશે … Read more

{16 શ્રેષ્ઠ} પલાળેલી બદામ ના ફાયદાઓ – Soaked Almonds Benefits In Gujarati

હેલો મિત્રો, મારા અને તમારા દરેક ઘરમાં બદામ અચુક ખવાતી હશે. ખાસ કરીને નાનપણમાં બાળકોને ખૂબ બદામ આપવામાં આવે છે. કારણ કે કહેવાય છે કે બદામથી માણસને યાદ શક્તિ સારી થાય છે.પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે બદામને પલાળીને ખાવાથી શું ફાયદા થાય છે. તેમજ તેને પલાળીને શુ કામ ખાવામાં આવે છે. તમારા ઘરમાં … Read more

{28 શ્રેષ્ઠ} અખરોટ ના ફાયદાઓ – Benefits of Walnuts In Gujarati

હેલો મિત્રો, અખરોટ ખાવી દરેક લોકોને પસંદ હોય છે. કેટલાય વિટામિન હોવાને કારણે તેને વિટામીન નો રાજા પણ કહેવામાં આવે છે. અખરોટમા પ્રોટીન સિવાય કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનિયમ જેવા પોષક તત્વ રહેલ હોય છે. તે વાળ અને ત્વચા માટે ઘણુ ફાયદાકારક છે. તેમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ શરીરને અસ્થમા, આર્થરાઈટિસ, સ્કિન પ્રોબ્લેમ, એક્ઝીમા … Read more